વેસ્ટ કોટ ફેવરિટ

Published: 21st November, 2012 06:35 IST

બૉલીવુડના ઍક્ટરોમાં હવે સૂટ અને જૅકેટ કરતાં વેસ્ટ કોટ વધુ ફેવરિટ બની રહ્યા છે. છેલ્લા થોડા સમયથી મોટા ભાગના ઍક્ટરો સેમી ફૉર્મલ લુક માટે જીન્સ કે કૉટન પૅન્ટ સાથે વી નેકનો વેસ્ટ કોટ પહેરેલા જોવા મળી રહ્યા છે.



સ્ટાર & સ્ટાઇલ

 આ વેસ્ટ કોટ બટન બંધ કરીને પણ પહેરી શકાય અને ઓપન રાખીને પણ. વેસ્ટ કોટ મોટા ભાગે બ્લૅક કે ડાર્ક શેડમાં જ હોય છે. એની અંદર ફુલ સ્લીવનું વાઇટ શર્ટ પહેરવું જોઈએ. વાઇટ શર્ટને બદલે હાઈ સ્લીવનું વાઇટ ટી-શર્ટ પણ પહેરી શકાય. વેસ્ટ કોટને સેમી ફૉર્મલ કે કૅઝ્યુઅલ લુકની સાથે પ્રૉપર ફૉર્મલ વેર તરીકે ટ્રાઉઝર સાથે પણ પહેરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK