Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



યુએસબી ટાઇપરાઇટર

27 August, 2012 05:54 AM IST |

યુએસબી ટાઇપરાઇટર

યુએસબી ટાઇપરાઇટર


ipad-typewriterયુએસબી મારફતે આઇપૉડ, આઇપૅડ કે ટૅબ્લેટ સાથે જોડી શકાય એવું આ ટાઇપરાઇટર અસલ જૂના જમાનાના ટાઇપરાઇટર જેવું જ લાગે છે. કોઈ પણ ડિવાઇસ સાથે કનેક્ટ કરીને એના પર ટાઇપ કરી શકાય છે. લૅપટૉપ પર ટાઇપ કરવાની મજા ન આવતી હોય તો એને પણ આ ટાઇપરાઇટર સાથે કનેક્ટ કરી શકાય છે. ટાઇપરાઇટરની ઉપરના ભાગમાં બનાવવામાં આવેલી પૅનલમાં કોઈ પણ ડિવાઇસને ફિટ કરી શકાય છે. ટાઇપ રાઇટરની કીને થોડો મૉડર્ન ટચ આપવા માટે રબરની બનાવવામાં આવી છે.

 



આ પ્રોડક્ટ વિશે વધુ જાણવા www.usbtypewriter.com માટે પર ચેક કરો


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK