યુએસબી ફિશ ટૅન્ક

Published: 2nd October, 2012 05:26 IST

જો તમે પર્યાવરણપ્રેમી હો અને ઑફિસ કે ઘરના સ્ટડી-ટેબલ પર નૅચરલ ચીજો વસાવવાનો શોખ હોય તો આ યુએસબી ડિવાઇસ તમારો ઘણો-ખરો શોખ પૂરો કરી શકે છે.


આ એક ફિશ ટૅન્ક છે જે યુએસબી અને બૅટરી મારફત ચાલે છે. સાઇડનાં પૉકેટ્સનો ઉપયોગ પેન અને બીજી ચીજો રાખવા માટે કરી શકાય છે. ટૅન્કમાં એલઈડી લાઇટ્સ પણ છે અને પાણીનો નળ પણ છે જેને લીધે એનો લુક ખરેખર ટૅન્ક જેવો આવે છે. ટૅન્કની અંદર પ્લાસ્ટિકના પ્લાન્ટ્સ પણ લગાવેલા છે. સાઇડના પૉકેટ પર એલસીડી કૅલેન્ડર અને અલાર્મ ક્લૉક પણ છે.

કિંમત : આશરે ૫૫૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK