Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ફૅશનમાં આવી છે ટ્રાન્સપરન્સી

ફૅશનમાં આવી છે ટ્રાન્સપરન્સી

20 August, 2012 06:05 AM IST |

ફૅશનમાં આવી છે ટ્રાન્સપરન્સી

ફૅશનમાં આવી છે ટ્રાન્સપરન્સી


transperancyસ્ટાર & સ્ટાઇલ

બૉલીવુડની ઍક્ટ્રેસો હવે થોડી બોલ્ડ બની ગઈ છે. અહીં ફિલ્મોમાં હૉટ સીન આપવાની વાત નથી થઈ રહી. સ્ક્રીન પર તો ઠીક, પણ રિયલ લાઇફમાં કપડાં પહેરવામાં પણ આ બોલ્ડનેસ દેખાઈ રહી છે. સામાન્ય રીતે કોઈ યુવતી એવાં કપડાં પહેરે જેમાં તેનાં આંતરવસ્ત્રો દેખાય તો એને વૉર્ડરોબ મલફંક્શનનું નામ આપવામાં આવે છે, પરંતુ હાલમાં આ જ રીતે અન્ડરગાર્મેન્ટ્સ દેખાય એવાં ટૉપ્સ પહેરવાનો જાણે ટ્રેન્ડ આવ્યો છે. તાજેતરમાં અનુષ્કા શર્મા સેમી ટ્રાન્સપરન્ટ એવા બ્લૅક ટૉપમાં જોવા મળી હતી જેની અંદર તેણે રેડ કલરનું બિકીની ટૉપ પહેર્યું હતું. પ્રાચી દેસાઈ પણ થોડા સમય પહેલાં આવા જ અર્ધપારદર્શક ટૉપમાં જોવા મળી હતી. આ પહેલાં તેણે એક અવૉર્ડ ફંક્શનમાં ઑરેન્જ સી-થþૂ ટૉપ સાથે ઑફ વાઇટ કલરની બ્રા પહેરી હતી જે ડ્રેસમાંથી સ્પષ્ટ જોઈ શકાય એમ હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2012 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK