ટચ સ્ક્રીન ઘડિયાળ

Published: 4th October, 2011 18:34 IST

ટચ સ્ક્રીન મોબાઇલ ફોન તો હવે થયા પુરાણા, કારણ કે હવે લેટેસ્ટ છે ટચ સ્ક્રીનની ઘડિયાળ. ટોક્યોફ્લૅશ નામની કંપનીએ તેમની પહેલી ટોક્યોફ્લૅશ નામની ઘડિયાળ લૉન્ચ કરી. આ ઘડિયાળની ખાસિયત છે તેનો એલસીડી ડિસપ્લે. જેના પર ટાઇમ જોવા માટે કોઈ બટન નહીં પ્રેસ કરવું પડે.

 

આ ઘડિયાળમાં બે ટાઇમઝોન એકસાથે જોઈ શકાય છે. એ ઉપરાંત અલાર્મ, ડેટ વગેરે ફીચર્સને પણ ફક્ત ડિસપ્લે પર એક ટચથી ઑપરેટ કરી શકાય છે.

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પર ચેક કરો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK