Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આજની વાનગી : દૂધીનું રાયતું

30 September, 2011 03:36 PM IST |

આજની વાનગી : દૂધીનું રાયતું

આજની વાનગી : દૂધીનું રાયતું


 

 




 

- મીતા ભરવાડા

સામગ્રી


  • ૨૫૦ ગ્રામ દૂધી
  • બે કપ દહીં
  • ૩ ચમચી સાકર
  • ૩ ચમચી સીંગદાણાનો ભૂકો
  • ૩ સમારેલાં લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વઘાર માટે એક ચમચો તેલ
  • પા ચમચી રાઈ
  • પાંચથી છ કાજુના ટુકડા
  • થોડાં મીઠા લીમડાનાં પાન


રીત

દૂધીને જાડી ખમણી લો. એમાં થોડું પાણી નાખી બાફી લો. પછી એને ચારણીમાં કાઢી નિતારી દહીંમાં સાકર અને મીઠું નાખી હલાવો. હવે એમાં બાફેલી દૂધી, સીંગદાણાનો ભૂકો, લીલાં મરચાં, મીઠું અને કોથમીર નાખી મિક્સ કરો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાજુના ટુકડા નાખી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળો. તૈયાર કરેલા રાયતા પર આ વઘાર પાથરી કોથમીર છાંટી પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 03:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK