Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Solar Eclipse 2020: જાણો મુંબઇમાં કેટલા વાગ્યે દેખાશે સૂર્ય ગ્રહણ

Solar Eclipse 2020: જાણો મુંબઇમાં કેટલા વાગ્યે દેખાશે સૂર્ય ગ્રહણ

20 June, 2020 11:38 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Solar Eclipse 2020: જાણો મુંબઇમાં કેટલા વાગ્યે દેખાશે સૂર્ય ગ્રહણ

સૂર્યગ્રહણ (ફાઇલ ફોટો)

સૂર્યગ્રહણ (ફાઇલ ફોટો)


આવતી કાલે રવિવારે, જેઠ મહિનાની અમાસના દિવસે ચૂણાણિ સૂર્ય ગ્રહણ લાગી રહ્યો છે. આ ગ્રહણ જ્યોતિષો પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગ્રહણમાં 6 ગ્રહ વહેંચાય છે. આ પહેલા ડિસેમ્બર 2019માં સૂર્ય ગ્રહણ લાગ્યું હતું. જે પૂર્ણ સૂર્ય ગ્રહણ હતું. નેહરૂ તારામંડળ પ્રમાણે આ ગ્રહણ સૌથી પહેલા ભુજમાં 9.58 મિનિટ પર દેખાશે. ત્યાર બાદ 25 ઑક્ટોબર 2022માં આગામી સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણમાં ચંદ્ર સૂર્યને એ રીતે ઢાંકી દેશે કે સૂર્યની આકૃતિ એક ચળકતી વીંટી જેવી દેખાશે.

સૂતકનો સમય
સૂતક 12 કલાક પહેલા 20 જૂન રાતે 10.27 મિનિટે શરૂ થશે. 21 જૂન સાંજે 4 વાગ્યે મંદિર ખુલશે.



Solar Eclipse timing:
મુંબઇમાં આંશિક ગ્રહણ: રવિવારે 21 જૂન 2020, સવારે 10 વાગ્યે
અધિકતમ સૂર્ય ગ્રહણ:11.37 વાગ્યે.
ગ્રહણ પૂરું થવાનો સમય: બપોરે 13.27 એટલે 1 વાગીને 27 મિનિટે.


ગ્રહણનો સમય: 3 વાગીને 27 મિનિટે

Solar Eclipse timing:
દિલ્હી
આંશિક ગ્રહણ શરૂ : રવિવાર 21 જૂન, 2020 સવારે 10.20 મિનિટે
અધિકતમ ગ્રહણ : 12.01 બપોરે.
ગ્રહણ સમાપ્ત થવાનો સમય : 13:48


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2020 11:38 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK