Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શક્કરકંદ ટમાટર ભરથા

08 December, 2011 07:55 AM IST |

શક્કરકંદ ટમાટર ભરથા

શક્કરકંદ ટમાટર ભરથા


 



 


(મીતા ભરવાડા)

સામગ્રી

  • બાફેલાં શક્કરિયાં
  • બે ટમેટાં
  • બે કાશ્મીરી લાલ મરચાં
  • ૬ કળીવાટેલું લસણ
  • ત્રણ સમારેલાં લીલાં મરચાં
  • અડધીચમચી રાઈ
  • બે ચમચી રાઈનું તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • એક ચમચી ખમણેલું આદું
  • બે ચમચી સમારેલી કોથમીર


રીત

બાફેલાં શક્કરિયાંને ગૅસ પર શેકી લો. પછી એની છાલ કાઢી હાથેથી અધકચરાં છૂંદી લો. ટમેટાંને પણ ગૅસ પર થોડાં કાળાં થાય ત્યાં સુધી શેકો. ઠંડા થાય એટલે એની પણ છાલ કાઢી નાના ટુકડામાં સમારી લો. એક પૅનમાં રાઈનું તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. હવે એમાં સૂકાં લાલ મરચાં અને લસણ નાખીને સાંતળો. એમાં શક્કરિયા, ટમેટાં, લીલાં મરચાં અને મીઠું નાખી હલાવો. એને ખમણેલું આદું અને કોથમીરથી સજાવીને પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2011 07:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK