Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

22 September, 2019 06:19 PM IST | મુંબઈ

Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ


રિયલ મીએ દિવાળી માટે પોતાનું Realme Festive Dasys Saleની જાહેરાત કરી છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર અપકમિંગ સેલની ડિટેઈલ્સ શૅર કરી છે. રિયલ મીએ દિવાળી સેલ 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. કંપની આ સેલ ફ્લીપકાર્ટ અને એમેઝોનના સેલ સાથે ક્લેશ થશે. જેનો અર્થ છે કે ગ્રાહકોને એક જ સમયે જુદી જુદી આકર્ષક ડીલ્સ મળશે. એટલે જ અત્યારથી જ તમારું લિસ્ટ બનાવીને તૈયાર રહો અને ચેક કરી લો કે તમને ક્યાં બેસ્ટ ડીલ્સ મળી રહી છે.

Realme Festive Days Sale



5 દિવસ ચાલનારા આ સેલમાં Realme Fans દિવાળી કોઈન્સ જીતી શકે છે. કોઈન કલેક્શન શરૂ થઈ ચૂક્યુ છે અને 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. અને રિયલમી ફેન્સને કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ટીમ બનાવવી પડશે.


આ રિયલમી સેલ દરમિયાન રિયલ મી પોતાના તમામ સ્માર્ટ ફોન્સ પર એક્સટેન્ડેટ વોરંટી ઉપલબ્ધ કરાવશે. નો કોસ્ટ EMI માટે કંપનીએ Bajaj Finserv અને ICICI બેન્ક સાથે પાર્ટનરશિપ કરી છે. Cashify, UPIથી Paytm, Mobikwikથી પેમેન્ટ કરવા પર ક્રમશઃ રૂપિયા 500 ડિસ્કાઉન્ટ, 2000 કૅશબેક, 10 ટકા સુપરકૅશ સહિત ઘણા ઓફર્સ મળશે. સેલ ઈવેન્ટ દરમિયાન કંપની Special coupon Rainની પણ ઓફર આપશે. આ કૂપન્સ સેલના તમામ દિવસે 1 પીએમથી 3 પીએમ અને 6પીએમથી 8 પીએમ સુધી મળશે.

આ પણ વાંચોઃ ફ્લિપકાર્ટ પર આવ્યું સેલ, મળશે મોટું ડિસ્કાઉન્ટ, જાણી લો તારીખ


રિયલ મી 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર રોજ 12 વાગે ફ્લેશ સેલ પણ કરશે. જેમાં રિયલમીની 10000mAh પાવર બેન્ક 28 સપ્ટેમ્બરે મળશે. તો Realme Festive Days sale માં Realme 5 ફોન Rs 10999 ના બદલે Rs 8999ની કિંમતથી શરૂ થશે. જેમાં Realme C2, XT, 5 Pro, 3 Pro, U1, 3, 2 Pro, X,અને i મોડેલ પણ સેલમાં ઉપલબ્ધ થશે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 06:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK