(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
સૌપ્રથમ બટાટાને બાફી છાલ કાઢી છૂંદી લો. હવે એમાં કૉર્નફ્લાર, મીઠું અને મરી નાખી મિક્સ કરો. મૉઝરેલા ચીઝને ખમણી એમાં મકાઈના દાણા, સમારેલા ઑલિવ, હબ્ર્સ, મીઠું અને મરી નાખી મિક્સ કરો. હવે બટાટાના બૉલ્સ બનાવી હાથેથી દબાવી ચપટા કરો. એમાં એક ચમચી મિક્સ કરેલું ચીઝ ભરી બંધ કરો. હવે એને બ્રેડ ક્રમ્સમાં રગદોળી અલગ રાખો. હવે એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો.
એમાં તૈયાર કરેલા બૉલ્સને બ્રાઉન થાય ત્યાં સુધી તળો. એને સૅલડ અને સ્વીટ ચિલી સૉસ સાથે પીરસો.