Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પિનાકોલાડા

07 December, 2011 08:43 AM IST |

પિનાકોલાડા

પિનાકોલાડા


 



 


(મીતા ભરવાડા)

સામગ્રી

  • અડધું નાળિયેર
  • અડધો કપ પાઇનૅપલનો જૂસ
  • બે ચમચી શુગર સિરપ
  • અડધા લીંબુનો રસ
  • બે સ્કૂપ વૅનિલા
  • આઇસ્ક્રીમ
  • બરફનો ભૂકો
  • થોડી ચેરી સજાવટ માટે


રીત

નાળિયેરને ખમણી એમાં થોડું પાણી નાખીને અડધો કલાક પલાળી રાખો. પછી એને મિક્સરમાં વાટીને ગાળી લો. લાંબા ગ્લાસમાં નાળિયેરનું દૂધ, પાઇનૅપલ જૂસ, શુગર સિરપ અને લીંબુનો રસ નાખીને હલાવો. એમાં બરફનો ભૂકો ઉમેરી એના પર આઇસ્ક્રીમ મૂકી ચેરીથી સજાવીને પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2011 08:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK