Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઑરેન્જ-સ્ટ્રૉબેરી સ્મૂધી

25 December, 2012 07:03 AM IST |

ઑરેન્જ-સ્ટ્રૉબેરી સ્મૂધી

ઑરેન્જ-સ્ટ્રૉબેરી સ્મૂધી







સામગ્રી


  •  એક કપ સંતરાનું જૂસ
  •  એક કપ સ્ટ્રોબેરીના ઝીણા સમારેલા ટુકડા
  •  પા કપ દહીં
  •  પોણો કપ વેનિલા આઇસક્રીમ
  •  બે ચમચા સાકર
  •  ચાર સમચા બરફનો ભુક્કો
  •  સજાવટ માટે સ્ટ્રૉબેરીના ટુકડા


રીત

સ્ટ્રૉબેરીને ફ્રિજમાં બેથી ત્રણ કલાક ઠંડી કરવા મૂકો. બહાર કાઢીને મિક્સરના જારમાં સ્ટ્રૉબેરીના ટુકડા, સંતરાનું જૂસ, દહીં, વેનિલા આઇસક્રીમ અને સાકરને સાથે સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ બરફના ટુકડા ઉમેરી હલાવો. આ સ્મૂધીને બે ગ્લાસમાં રેડી ઉપરથી સ્ટ્રૉબેરીના ટુકડાથી સજાવી ઠંડું પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2012 07:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK