Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Xiaomi હવે વેન્ડિંગ મશીનના માધ્યમથી વેચશે સ્માર્ટફોર્મ

Xiaomi હવે વેન્ડિંગ મશીનના માધ્યમથી વેચશે સ્માર્ટફોર્મ

13 May, 2019 06:42 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

Xiaomi હવે વેન્ડિંગ મશીનના માધ્યમથી વેચશે સ્માર્ટફોર્મ

Xiaomiના ગ્રાહકો માટે સારા સમાચાર

Xiaomiના ગ્રાહકો માટે સારા સમાચાર


Xiaomiના સ્માર્ટફઓન માટે હવે ઑનલાઈન સેલની રાહ નહીં જોવી પડે. કંપની જલ્દી જ Mi Express Kiosk વેન્ડિંગ મશીન ભારતમાં ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે. આ કિયોસ્કના માધ્યમથી Xiaomiના સ્માર્ટફોન્સ ખરીદી શકશે.

Xiaomiએ પોતાના કિયોક્સ એ રીતે ડિઝાઈન કર્યા છે કે તે તમામ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ અને UPIને એક્સેપ્ટ કરી શકે. આ નવા વેંડિંગ મશીનના માધ્યમથી ગ્રાહકો અને ચાહકોને સ્માર્ટફોન ખરીદવા માટે પરેશાનીનો સામનો નહીં કરવો પડે. આ નવા વેન્ડિંગ મશીન ટેક્નિકના માધ્યમથી ભારતમાં રિટેઈલમાં સ્માર્ટફોન વેચવા માટે નવી સ્ટ્રેટેજી ડેવેલોપ કરી રહી છે. જેની મદદથી ચાહકો Xiaomiના તમામ બજેટ સ્માર્ટફોન્સ ખરીદી શકશે.

આ પણ વાંચોઃ વોટ્સઍપ લઈને આવ્યું આ અમેઝિંગ ફિચર



Xiaomi વેન્ડિંગ મશીનના માધ્યમથી ભારતમાં સ્માર્ટફોન વેચનારી પહેલી કંપની બની ગઈ છે. આ કિયોસ્ક ભારતમાં જ ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેને તમામ મેટ્રો સિટીઝમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે. શોપિંગ મૉલ્સ, એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, ટેક પાર્કમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે, જેથી વધુ થી વધુ યૂઝર્સ તેને વાપરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2019 06:42 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK