એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૨/૩ ભાગની મહિલાઓ હજી સુધી એમ જ કહે છે કે તેમને ક્યારેય તેમના માપનું પર્ફેક્ટ જીન્સ મળ્યું જ નથી. સ્ત્રીઓની સરખામણીમાં ગણતરીના પુરુષોને જ પોતાના માટે પર્ફેક્ટ જીન્સ શોધવામાં મુશ્કેલી થાય છે. દસમાંથી પાંચ શૉપર્સે તો જીન્સ પાછળ ૭૫૦૦ જેટલા રૂપિયા પણ ખર્ચવાની તૈયાર બતાવી હતી, પણ તેમને ક્યારેય પર્ફેક્ટ જીન્સ મળ્યું જ નથી. જીન્સ એ દરેકના વૉર્ડરોબમાં એક આવશ્યક ચીજ છે એટલે સારું જીન્સ ન મળવાથી નિરાશા થાય છે. જીન્સ ક્યારેક ખૂબ લૂઝ તો ક્યારેક ખૂબ હાઈ-વેસ્ટ તો ક્યારેક ખૂબ ટૂંકા અને ક્યારેક ખૂબ ટાઇટ હોય છે. આ સર્વે કુલ ૧૭૫૨ લોકો પર કરવામાં આવ્યો હતો જેમાં જણાયું હતું કે ૫૫થી વધુની ઉંમરની સ્ત્રીઓ કમ્ફર્ટ માટે સ્ટાઇલ સાથે કૉમ્પ્રોમાઇઝ કરી લે છે, જ્યારે પુરુષો મોટે ભાગે ડિઝાઇનર-લેબલ અને ટકાઉ ફૅબ્રિક પાછળ દોડે છે.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTWomen's Day: સીમા શાહ મળો એવી મહિલાને જેને મળી છે ગ્રીસ ગર્લની ટૅગલાઇન
2nd March, 2021 20:13 ISTWomen's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 IST