માઇક્રોસૉફ્ટનું ટચ માઉસ

Published: 24th October, 2011 19:22 IST

ટચ સ્ક્રીનના જમાનામાં એક નવું એડિશન એટલે આ ટચ માઉસ. ખાસ વિન્ડોઝ સેવન માટે ડિઝાઇન કરાયેલા આ માઇક્રોસૉફ્ટ ટચ માઉસથી તમે ક્લિકથી છુટકારો મેળવીને ફ્લિકિંગ અને સ્વીપિંગ જેવાં ફીચર્સ મેળવી શકો છો. એ પણ ફક્ત એક ટચથી. આ માઉસની બ્લુ ટ્રૅક ટેક્નૉલૉજીને લીધે તમે માઉસ પૅડ વગર જ કોઈ પણ સરફેસ પર આ માઉસને વાપરી શકો છો તેમ જ આ માઉસ વાયરલેસ પણ છે.

 

 

આ માઉસનો બ્લૅક મૅટ ફિનિશ લુક ડેક્સટૉપને પણ એલિગન્ટ લુક આપશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK