Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Mi Days Sale 2019:સ્માર્ટ ફોન પર રૂ.7,500 સુધીનું ડિસ્કાઉન્ટ

Mi Days Sale 2019:સ્માર્ટ ફોન પર રૂ.7,500 સુધીનું ડિસ્કાઉન્ટ

12 August, 2019 05:45 PM IST | મુંબઈ

Mi Days Sale 2019:સ્માર્ટ ફોન પર રૂ.7,500 સુધીનું ડિસ્કાઉન્ટ

Mi Days Sale 2019:સ્માર્ટ ફોન પર રૂ.7,500 સુધીનું ડિસ્કાઉન્ટ


Xiaomi independence Day સેલ 11 તારીખે યોજાઈ ગયું. જો તમે આ સેલ મિસ કર્યું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણે Xiaomi અને એમેજોન ઈન્ડિયાએ ફરી એકવાર પોતાના પ્લેટફોર્મ પર Mi Days સેલનું આયોજન કર્યું છે. 7 દિવસ સુધી ચાલનારા આ સેલની શરૂઆત 12 ઓગસ્ટથી થઈ છે. જે 18 ઓગસ્ટ સુધી ચાલશે. એમેઝોનના લિસ્ટિંગ પ્રમાણે શાઓમીના સ્માર્ટ ફોન્સ પર 7,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અન્ય લિસ્ટે ઓફર્સમાં જૂના સ્માર્ટ ફોનના એક્સચેન્જ પર 2 હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈ સાથી ICICI બેન્ક ક્રેડિટ કાર્ડઝ, HDFC કાર્ડ પર 5 ટકા કૅશબેક મળશે.

Xiaomi Redmi 6A



આ ફોનના 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ એમેઝોન પર 6,199 રૂપિયામાં મળી રહ્યો છે. હેન્ડસેટમાં 12nm મીડિયાટેક MT6761 હીલિયો A22 SoC અને 3000 mAHની બેટરી આપવામાં આવી છે.


Xiaomi Redmi 7

હેન્ડસેટનું 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 7,499ના પ્રાઈઝ ડ્રોપ સાથે મળી રહ્યું છે. જેમાં 626 ઈંચની HD ડિસ્પલે અને સ્નેપ ડ્રેગન 632 SOC આપવામાં આવ્યું છે. ફોનમાં 12 MP + 2MPનો રિયર કેમેરા અને 8 MPનો સેલ્ફી કેમેરા છે.

Xiaomi Mi A2


Mi Days Saleમાં આ ફોનનું 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલ 9999ની કિંમતમાં મળી રહ્યું છે. જે Xiaomiનો બીજી સ્માર્ટ ફોન છે, જેમાં સ્ટોક એન્ડ્રોઈડ ઓએસ સાથે એન્ડ્રોઈડ વન પ્રોગ્રામ છે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા, 20 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા અને 3010 mAh બેટરી સાથે આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 05:45 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK