મેક્સિકન હૉટ ચૉકલેટ
પ્રતીકાત્મક તસવીર
આજની વાનગી - ધર્મિન લાઠિયા
સામગ્રી
ADVERTISEMENT
- ૧ ટેબલ-સ્પૂન કોકો
- અડધો ટી-સ્પૂન તજનો ભૂકો
- ૧ ટેબલ-સ્પૂન ખાંડ
- ૪ કપ દૂધ
- ૪ ટીપાં વૅનિલા ઍસેન્સ
- ૧૦૦ ગ્રામ ક્રીમ
રીત
એક બોલમાં કોકો, તજનો ભૂકો અને ખાંડ ભેગું કરવું ૧ કપ દૂધ ગરમ કરી એમાં કોકો નાખી બરાબર મિશ્રણ કરવું, હલાવતાં રહેવું એમાં બાકીનું દૂધ નાખી ધીમા તાપે ઊકળવા દેવું વૅનિલા ઍસેન્સ અને ક્રીમ નાખવાં. બીટરથી બીટ કરી પીરસવું.