- મીતા ભરવાડા
સામગ્રી :-
રીત :-
મકાઈના દાણાને બાફીને નિતારી લો. મિક્સરમાં તેને અધકચરા ક્રશ કરી લો. પૌંઆને ધોઈને દસ મિનિટ રહેવા દો. બાફેલા કંદને ખમણીને અલગ રાખો. હવે એક બાઉલમાં મકાઈના દાણા, પૌંઆ, કંદ અને બટાટાને મિક્સ કરો. એમાં લીલાં મરચાં, લીંબુનો રસ, સાકર, ગરમ મસાલો, મીઠું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. એના બૉલ્સ બનાવી કૉર્નફ્લોરમાં રગદોળો. એને ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીલી ચટણી સાથે પીરસો.