લાઇટ વેજ રીડિંગ લાઇટ

Published: 29th September, 2011 15:21 IST

રાતના એકાંતમાં વાંચન કરવાનું પસંદ કરતા લોકો માટેની આ બુક-લાઇટ છે. આ બુક-લાઇટ બૅટરીથી ચાલે છે. આ લાઇટ હકીકતમાં એક આઇ-ફ્રેન્ડ્લી ઍક્રિલિક લેન્સ છે જે આખા પેજ પર સમાઈ જાય છે અને એનો ઉજાસ સીધો બુકનાં પનાઓ પર પડે છે. અહીં લાઇટની બ્રાઇટનેસને પણ બે લેવલમાં સેટ કરી શકાય છે. ઉપરાંત આ ઍક્રિલિકની સ્ક્રીન એક બુકમાર્ક તરીકે પણ વાપરી શકાય છે.

 

 

કિંમત : ૮૫૦ રૂપિયા
ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.thinkgeek.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK