Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ક્રીમી કૉર્ન બનાવવાની રીત

11 February, 2020 01:32 PM IST | Mumbai
Dharmin Lathia

ક્રીમી કૉર્ન બનાવવાની રીત

ક્રીમી કૉર્ન

ક્રીમી કૉર્ન


સામગ્રી 

☞        બે ટેબલ-સ્પૂન ઘી



☞        ૧ ટેબલ-સ્પૂન બારીક સમારેલી સેલરી


☞        ૧ ટી-સ્પૂન બારીક સમારેલાં લીલાં મરચાં

☞        ૧/૪ કપ બારીક સમારેલાં શિમલા મરચાં


☞        ૧ કપ બાફેલા સ્વીટ કૉર્ન દાણા

☞        ૧ ટી-સ્પૂન લાલ મરચાં પાઉડર

☞        ૧/ર કપ મિક્સરમાં ક્રશ કરેલું પનીર

☞        મીઠું, ખાંડ, કાળાં મરી પાઉડર સ્વાદ અનુસાર

☞        અડધો કપ દૂધ

રીત

૧. ઘી ગરમ કરીને એમાં લીલાં મરચાં અને શિમલાં મરચાં નાખીને થોડાં સાંતળી લો.

ર. પછી એમાં કૉર્ન લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ, કાળાં મરી અને ઑરેગનો નાખીને થોડા સાંતળી લો. છેલ્લે પનીર અને દૂધમાં કૉર્ન ફલોર ભેળવીને નાખો. મિશ્રણ ગાઢું થાય ત્યાં સુધી સીજવો. ગરમ પીરસો. આને સાલ્સાની સાથે નાચોઝ પર નાખી શકાય. ટાકોઝમાં ભરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 01:32 PM IST | Mumbai | Dharmin Lathia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK