- મીતા ભરવાડા
સામગ્રી :-
રીત :-
રીંગણના બે ભાગ કરી તેલમાં તળીને અલગ રાખો. એક પૅનમાં તેલ ગરમ કરીને કાંદા સાંતળો. એમાં તલ, ખસખસ અને સૂકું કોપરું ઉમેરીને ફરી સાંતળો. ત્યાર બાદ એમાં બાકીની બધી સામગ્રી નાખીને ધીમા તાપે શેકો. એ ઠંડું થાય એટલે એમાં ટમેટાં નાખીને મિક્સરમાં વાટી લો. બીજી પૅનમાં થોડું તેલ ગરમ કરી એમાં વાટેલો મસાલો નાખીને સાંતળો. પછી એમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર અને મીઠું ઉમેરીને તળેલાં રીંગણ નાખો. એમાં થોડું પાણી નાખી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ચડવા દો. એને પરાઠા સાથે સર્વ કરો.