જાણો કેસર-બદામ મિલ્કશેક બનાવવાની રીત

Published: Mar 12, 2020, 14:55 IST | Dharmin Lathia | Mumbai

બદામ શેકીને ઠંડી કરો. એમાં ખાંડ મિક્સ કરી મિક્સરમાં પીસી લો અને ચાળણીથી ચાળી લો.

કેસર-બદામ મિલ્કશેક
કેસર-બદામ મિલ્કશેક

સામગ્રી

☞ ૧૦૦ ગ્રામ બદામ

☞ ૧ ગ્રામ કેસર

☞ ૩૦૦ ગ્રામ ખાંડ

રીત

૧. બદામ શેકીને ઠંડી કરો. એમાં ખાંડ મિક્સ કરી મિક્સરમાં પીસી લો અને ચાળણીથી ચાળી લો. કડાઈમાં ગરમ કરી એમાં કેસર નાખી ૧ મિનિટ સુધી શેકો. કરકરું થઈ જશે એ પછી એનો પાઉડર બનાવો. ટાઇટ ડબ્બામાં ભરીને રાખી દો. ર. જ્યારે મિલ્કશેક બનાવવું હોય ત્યારે ૧ ગ્લાસ ઠંડા દૂધમાં દોઢ ચમચી મસાલો નાખીને બ્લેન્ડર ફેરવવું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK