Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે સતત કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

તમે સતત કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

12 June, 2019 11:55 PM IST | મુંબઈ

તમે સતત કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

તમે સતત કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે


તમે સતત કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે માથાના અથવા ગરદન તથા પીઠના દુખાવાથી પીડાવ છો? તમારા બેસવાની રીત દર્દમાંથી બચાવવામાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટરને ખૂબ નજીકથી માથું નમાવીને જોવાથી ગરદન પર દબાણ પડે છે, તેનાથી થાક, માથામાં દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, માંસપેશીઓના તણાવમાં વધારો વધુ સમય સુધી કામ કરવાથી મેરૂદંડમાં ઘા પડી શકે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે તેનાથી માથું ઝુકાવવાની ક્ષમતામાં નબળાઇ આવી શકે છે. સૈન ફ્રાંસિસ્કો સ્ટેટ યૂનિવર્સિટીના સહાયક ઈરિક પેપરે કહ્યું કે 'જ્યારે તમારી બેસવાની પદ્ધતિ સીધી હોય છે, તો તમારી પાછળની માંસપેશીઓ તમારા માથા તથા ગરદનના ભારને સહારો આપે છે.

'જ્યારે તમે માથાને 45 ડિગ્રીના ખૂણે આગળ કરો છો તો તમારી ગરદન એક આધારની માફક કાર્ય કરે છે, આ એક લાંબા લીવરને ભારે વસ્તુ ઉપાડવા જેવું છે. હવે તમારા માથા તથા ગરદનનું વજન લગભગ 45 પાઉન્ડ બરાબર હોય છે. એટલા માટે ખભા તથા પીઠમાં દુખાવો, ગરદનમાં ચોટી જાય છે તેમાં આશ્વર્યની વાત નથી.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 11:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK