Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જુરા ગિગા કૉફી મશીન

26 October, 2012 06:17 AM IST |

જુરા ગિગા કૉફી મશીન

જુરા ગિગા કૉફી મશીન


જુરા કંપનીનું ગિગા ફાઇવ લક્ઝુરિયસ કૉફી મશીન છે જેમાં ૧૨ ટાઇપની સ્પેશ્યલ બરિસ્તાની કૉફી બનાવી શકાય છે. આઇરિશ કૉફી, પેપ્રેસો, મૅન્ગો લસ્સી અને વાઇટ કૂલ પણ આમાં બનશે. વધુમાં આ મશીન એક સમયે બે ટાઇપનાં પીણાં બનાવી શકશે. આ મશીનમાં સિરામિકનાં બે ડિસ્ક ગ્રાઇન્ડર છે જે કૉફીનાં બીને ગ્રાઇન્ડ કરે છે. જુદા-જુદા બેવરિજ બનાવવા માટેનો કાચો માલ ભરવા માટે મશીનમાં અંદર કન્ટેનર્સ પણ આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK