Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની વાનગી - ઇટાલિયન સ્પાઇસ કુકીઝ

આજની વાનગી - ઇટાલિયન સ્પાઇસ કુકીઝ

24 December, 2018 07:30 PM IST |

આજની વાનગી - ઇટાલિયન સ્પાઇસ કુકીઝ

ઇટાલિયન સ્પાઇસ કુકીઝ

ઇટાલિયન સ્પાઇસ કુકીઝ


કવિતા ઠક્કર

સામગ્રી



+ ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ


+ ૧૩૦ ગ્રામ બટર મીઠું

+ દસ ગ્રામ મીઠું


+ અડધી ટી-સ્પૂન બેકિંગ પાઉડર

+ પાંચ ગ્રામ ચિલી ફ્લેક્સ

+ પાંચ ગ્રામ ઇટાલિયન હર્બ્સ (ઑરેગાનો, બેસિલ)

+ ૩૦ મિલીલિટર દૂધ

+ ૧ ક્યુબ ચીઝ


રીત

(૧) રૂમ ટેમ્પરેચર પર બટર લઈ એમાં એક ચીઝ ક્યુબ ખમણી લેવું.

(૨) હવે એમાં દૂધ નાખી એને સરખી રીતે મિક્સ કરવું.

(૩) ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, ચિલી ફ્લેક્સ અને ઇટાલિયન હબ્ર્સ નાખી લોટ બાંધવો અને થોડો મસળવો.

(૪) બટરપેપર પર લોટ રાખી સરખી રીતે વણી લેવું. કુકીઝ કટરથી કટ કરી એક ટ્રે પર રાખી ૧૬૦ ડિગ્રી પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો. તમારી કુકીઝ તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK