Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > Office hoursમાં દેખાવું છે ફ્રેશ તો ફોલો કરો આ ટિપ્સ

Office hoursમાં દેખાવું છે ફ્રેશ તો ફોલો કરો આ ટિપ્સ

25 March, 2019 06:44 PM IST |

Office hoursમાં દેખાવું છે ફ્રેશ તો ફોલો કરો આ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્કીંગ વુમનનો મોટા ભાગનો સમય ઑફિસમાં પસાર થતો હોય છે. એવામાં જો એકાએક કોઈ ઑફિશિયલ મીટિંગ કે આઉટડોર ઈવેન્ટ અથવા કોઈ પ્રેઝેન્ટેશનમાં સ્થળને અનુરૂપ દેખાવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે. તો જાણીએ બ્યુટી પ્રૉડક્ટ્સને વાપરવાની ખાસ ટિપ્સ, જેનાથી તમે તમારી 9 થી 5ની શિફ્ટમાં તો ફ્રેશ દેખાશો જ તેના પછી પણ દેખાશો સુંદર

હેર સીરમનો કરવો ઉપયોગ



Hair Styling


ઑફિસમાં આખો દિવસ એરકંડિશનમાં બેસવાથી માત્ર તમારી સ્કિન જ ડ્રાય નથી થતીપણ તેની સાથે સાથે વાળ પણ સુક્કાં થઈ જતાં હોય છે અને વધુ મુંઝાતા વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. તેથી વાળની ક્વોલિટી જાળવી રાખવા માટે હેર સીરમનો ઉપયોગ કરવો. આમ કરવાથી તમારા વાળ પણ હેલ્દી અને શાઈની દેખાશે.

લિપ કલરનો જાદૂ


જો તમારા હોઠ પર લગાડેલી લિપ્સ્ટીક દાંત પર લાગી જતી હોય તો તમારે લૉન્ગ લાસ્ટિંગ લિપ્સ્ટીકનો ઉપયોગ કરવો. જે વોટરપ્રુફ અને ટ્રાન્સફર પ્રુફ હોય અને સાથે જ તેનો રંગ આખો દિવસ જળવાઈ રહે. જો કે બજારમાં તમને આવી લિપ્સ્ટીક સરળતાથી મળી રહેશે.

આ પણ વાંચો : બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં આ રીતે મદદરૂપ થશે ઈંડા

કરો પ્રાઈમરનો ઉપયોગ

Brushes

પ્રાઈમરનો ઉપયોગ કરવાથી ફાઉન્ડેશન જળવાઈ રહે છે, જેનાથી તમારી સ્કિન સોફ્ટ બને છે. ઑફિસમાં ઘણી વાર તમારે એક મીટિંગથી બીજી મીટિંગમાં જવું પડે છે, એવામાં ટચઅપનો ટાઈમ પણ નથી મળતો જેને કારણે તમારા ચહેરા પર વર્તાતો થાક દેખાઈ આવતો હોય છે. જો તમે ચહેરા પર પ્રાઈમર અપ્લાય કર્યું હોય તો તમારું મોં આખો દિવસ ફ્રેશ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 06:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK