Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક ગ્લાસ લીંબુ પાણી પીને પેટ, સ્કિન અને હાડકાંની તકલીફોને કરો દૂર

એક ગ્લાસ લીંબુ પાણી પીને પેટ, સ્કિન અને હાડકાંની તકલીફોને કરો દૂર

18 June, 2019 08:24 PM IST |

એક ગ્લાસ લીંબુ પાણી પીને પેટ, સ્કિન અને હાડકાંની તકલીફોને કરો દૂર

લીંબુ પાણીના ફાયદા

લીંબુ પાણીના ફાયદા


લીંબુ પાણી એ શરીર માટે ઘણું ફાયદાકાર છે. પણ શું તમે જાણો છો કે આનું નિયમિત સેવન તમારા સ્વાસ્થ્યને લાગતી તકલીફોને પણ દૂર કરી શકે છે. અમે તને જણાવીએ કે નિયમિત લીંબુ પાણી પીવાથી શું ફાયદા થાય છે.

સીઝન કોઈ પણ હોય લીંબુ પાણીનું આનંદ તમે ક્યારે પણ માણી શકો છો. કેલ્શિયમ, આક્સેલેટ અને યૂરિક એસિડ નામના તત્વોથી ભરપૂર લીંબુ પાણી પથરીની બીમારી મટાડવામાં પણ કારગર પુરવાર થાય છે. લીંબુમાં સાઇટેટ ભરપુર માત્રામાં મળે છે. સાઇટેટ પેશાબમાં જતાં કેલ્શિયમને અટકાવે છે અને પથરીનું નિર્માણ કરતાં કણોને જમા થતાં અટકાવે છે, અને આવા જ અન્ય કેટલાય ફાયદાઓ લીંબુ પાણીથી થાય છે તે જાણો અહીં.



lemon


વિટામીન Cથી ભરપૂર
સ્ટ્રિસ ફ્રૂટ્સ જેમ કે લીંબુ વિટામીન સીથી ભરપૂર હોય છે. જે સેલ્સ ડેમેજિંગને અટકાવે છે. વિટામીન સી કૉર્ડિયોવેસ્કુલર બીમારી, સ્ટ્રોક અને લોઅર બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ ઘટાડે છે. એક લીંબુમાં ઓછામાં ઓછું 18.6 મિલી ગ્રામ વિટામીન સી મળે છે.

Lemonade


વજન ઘટાડવામાં પણ કરે છે કામ
રિસર્ચમાં જાણવા મળે છે કે લીંબુમાં પૉલીફેનૉલ એન્ટીઑક્સિડેન્ટ્સ વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી સારું પરિણામ જોવા મળશે.

આ પણ વાંચો : આંખોની નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે અપનાવો આ ઉપાયો

હાડકા પણ મજબુત રહે છે
લીંબુ પાણી બ્લડ કૉલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે અને હાડકાંઓને મજબૂતી માટે પણ છે જરૂરી. દિવસમાં ઓછામાં ઓછા બે લીંબુનું સેવન કરવું જોઇએ.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 08:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK