મીતા ભરવાડાસામગ્રી
રીત એક ગ્લાસમાં મોસંબીનો જૂસ, આમળાનો જૂસ અને મધ નાખીને હલાવો. એમાં લીંબુનો રસ અને આદુંનો રસ મિક્સ કરો. તુલસીનાં પાનને અધકચરાં બાફીને ગ્લાસમાં નાખો. એમાં બરફનો ભૂકો ઉમેરીને સર્વ કરો.