ગોલ્ડપ્લેટેડ સોની એક્સપિરિયા

Published: 10th December, 2012 09:23 IST

હવે મોટા ભાગની કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે કોઇ એક સુપિરિયર પ્રોડક્ટનું ગોલ્ડ વર્ઝન બનાવવા લાગ્યા છે.




આઇફોન, યુએસબી ફ્લેશ ડ્રાઇવ અને સોનાની નૅનો કાર બાદ હવે સોનીએ પોતાના ફોન એક્સપિરિયાને સોનાનું આવરણ ચઢાવ્યું છે. આ ફોનમાં કોઈ વિશેષ ફીચર્સ નથી. નૉર્મલ સોની એક્સપિરિયાને જ ગોલ્ડન ફેસલિસ્ટ આપ્યું છે એવું કહી શકાય. ફોનના ઉપરના લેયરને ૨૪ કૅરેટ ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશન પીસ છે અને એના ફક્ત ૧૫ પીસ જ બનાવવામાં આવ્યા છે. સોનીએ આ ફોન માટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ટ્રેઝર હન્ટ પણ શરૂ કરવાનો વિચાર કયોર્ છે જેના મારફતે કોઈ એક લકી વ્યક્તિ આ ગોલ્ડ ફોન જીતી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK