Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Flipkart sale: લેપટોપથી DSLR પર મળી રહ્યું છે 80 ટકા ડિસ્કાઉન્ટ

Flipkart sale: લેપટોપથી DSLR પર મળી રહ્યું છે 80 ટકા ડિસ્કાઉન્ટ

09 January, 2019 11:10 AM IST |

Flipkart sale: લેપટોપથી DSLR પર મળી રહ્યું છે 80 ટકા ડિસ્કાઉન્ટ

ફ્લીપકાર્ટ પર મળે છે મોટું ડિસ્કાઉન્ટ

ફ્લીપકાર્ટ પર મળે છે મોટું ડિસ્કાઉન્ટ


ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ડનું ગ્રાન્ડ ગેજેટ ડે સેલ ચાલી રહ્યું છે. 10 જાન્યુઆરી સુધી ચાલનારા આ સેલમાં લેપટોપ, DSLR, વિયરેબલ, પ્રિન્ટર્સ, સોની પ્લે સ્ટેશન 4 સહિતના ગેજેટ્સ પર 40 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ 1 હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMIની ઑફર પણ ઉપલબ્ધ છે. જો તમે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો તમને 5 ટકા વધારાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

ફ્લિપ કાર્ડ ગ્રાન્ડ ગેજેટ ડે સેલ



HP, Lenovo, Acer અને Asusના લેપટોપ્સ યુઝર્સ 40 હજારથી વધઉની બચત કરી શકે છે. HP 15 Core i3 7th જનરેશન તમે 14 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 32,490 રૂપિયામાં ખરીદી શકો છો. તો Lenovo IdeaPad 330 Core i5 8th જનરેશનને 43,990 રૂપિયામાં ખરીદવાની તક છે.


Acer Nitro 5 Ryzen 5 8 જીબી રેમ અને 1 TB HDD સ્ટોરેજ વાળું 79,999 રૂપિયાનું વેરિયન્ટ માત્ર 51,990 રૂપિયામાં મળી રહ્યું છે. તો Acer Predator Helios 300 Core i5 8th જનરેશન 1,04,999ના બદલે માત્ર 66,900 રૂપિયામાં ખરીદી શકાશે.

તો 5,298 કિંમતની WD Elements 1 ટીબી વાયર્ડ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક માત્ર 3,799 રૂપિયામાં ખરીદવાની તક છે. આ ઉપરાંત 14,999ની કિંમતનો Fitbit Charge 2 Large લગભગ અડધી કિંમત એટલે કે 7,499માં મળી રહ્યો છે. આ બેલ્ટ વૉટર રેસિસ્ટન્ટ છે. ગેમ્સની વાત કરીએ તો Sony PS4 Pro 36,990 રૂપિયામાં ખરીદી શકાશે. જેની ઓરિજિનલ કિંમત 41,000 રૂપિયા છે.


આ પણ વાંચોઃ માત્ર 199માં ખરીદી શકો છો Redmi Note 6 Pro!

વાત કેમેરાની કરીએ તો Nikon D3400 DSLRને 38,990 રૂપિયામાં ખરીદવાની તક આ સેલ દરમિયાન મળી રહી છે. જેની ઓરિજિનલ કિંમત 47,450 રૂપિયામાં મળશે. આ કેમેરામાં 24.2 મેગાપિક્સલનો લેન્સ છે. સાથે જ Apple iPad 6th જનરેશન 9.7 ઈંચ Quad HD ડિસ્પ્લે 28 હજારના બદલે 25,999માં મળી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 11:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK