મારા ઘરમાં પણ હોય ફિંગરપ્લેટ્સ
તો આ રહ્યું એનું સૉલ્યુશન. આ ફિંગરપ્લેટના તળિયામાં એક નાની રિંગ છે જેને આંગળીમાં પહેરી શકાય છે અને પ્લેટની સાઇઝ પણ નાની હોવાથી હાથ પર એ સારી રીતે સેટ થઈ જાય છે. હવે તમે ગ્લાસ અને પ્લેટ એકસાથે બૅલેન્સ કરી શકશો.
કિંમત : ૭૯૯ રૂપિયા (દસ પ્લેટના સેટ માટે)
ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો