સ્ટાર & સ્ટાઇલ
કરીના, પ્રિયંકા અને સોનમે પહેરેલાં જૂતાં જુઓ. એમાં પણ તેમણે એકબીજાની કૉપી કરી હોય એવું લાગે છે. પ્રિયંકા તેની આગામી ફિલ્મ ‘અગ્નિપથ’ના બીજા પ્રોમોને લૉન્ચ કરતી શુક્રવારે થયેલી ઇવેન્ટમાં આ ફૂટવેઅર સાથે જોવા મળી હતી. કરીના પણ તેની ફિલ્મ ‘એક મૈં આૈર એક તૂ’ના પ્રોમો-લૉન્ચ વખતે એ જ સ્ટાઇલ સાથે આવી હતી અને સોનમ પણ ક્રિસમસ-શોની એક ઇવેન્ટમાં ન્યુડ ફૂટવેઅર પહેરેલી જોવા મળી હતી.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTપ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?
21st January, 2021 20:47 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 IST30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી હાઇ બીપીમાં મળશે આરામ
18th January, 2021 17:37 IST