ઇલેક્ટ્રિક લંચ-બૉક્સ

Published: Dec 02, 2011, 07:41 IST

ઑફિસમાં જઈને પણ ઘર જેવું જ ગરમાગરમ ભોજન ખાવાના શોખીન હો તો મોજૂદ છે ઇલેક્ટ્રિક લંચ-બૉક્સ. એમાં તમારું લંચ ફક્ત દસ જ મિનિટમાં ઘર જેવું ગરમ બની જશે. ફક્ત ૪૦ વૉટનો પાવર લેતું ગુડવે કંપનીનું આ ઇલેક્ટ્રિક લંચ-બૉક્સ ટ્રાવેલિંગમાં લઈ જવા માટે પણ સારો ઑપ્શન છે.

 

 

આ બૉક્સમાં ૮૦૦ મિલીલિટરનું ફૂડ-કન્ટેનર અને ૫૦૦ મિલીલિટરનું ડિઝર્ટ-કન્ટેનર છે. આ લંચ-બૉક્સને તમારા લંચ-ટાઇમના દસ મિનિટ પહેલાં ઑન કરી દો અને ગરમ ફૂડ તૈયાર.

કિંમત : ૭૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે

www.cafégadgets.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK