ડ્રિન્ક હેલ્મેટ

Published: 15th October, 2012 06:00 IST

આ ડ્રિન્કિંગ હૅટ છે. સતત કોલ્ડ ડ્રિન્ક્સ પીવાની આદત હોય તો આ પર્યાય હૅન્ડ્સ ફ્રી છે. આ હૅટ તમારા પાર્ટી કરવાના અનુભવને વધુ માણવાલાયક બનાવી શકે છે.

હવે તમારે પાર્ટીમાં ફરતી વખતે હાથમાં ગ્લાસ લઈને નહીં ફરવું પડે. આ હેલ્મેટમાં બ્લૅક લાઇટ પણ થાય છે જે ડ્રિન્ક પૂરું થાય ત્યારે એને રિફીલ કરવાનું સૂચન પણ આપશે. આ હાર્ડ હૅટ નથી એટલે પ્રોટેક્શન માટે નહીં વાપરતા. એક જ સાઇઝ છે જે બધાને ફિટ થઈ શકે છે. માથા પર પહેરવાનું છે એટલે ગરમ ડ્રિન્ક ટ્રાય ન કરવું.

કિંમત : ૧૦૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK