ડ્રિન્ક ક્લિપ

Published: 22nd October, 2012 06:19 IST

ઑફિસના ટેબલને જ પોતાનું ઘર માનતા કેટલાક વકોર્હોલિક્સ માટે કદાચ આ ચીજ આર્શીવાદ સમી લાગશે.

આ ટેબલ પર લગાવવાની એક ક્લિપ છે જેમાં કૉફીનો કપ ભરાવી શકાય. આનાથી કી-બોર્ડ કે કામના ડૉક્યુમેન્ટ્સ પર કૉફી કે ચા ઢોળાઈ જવાની તકલીફ ટળી જશે. આ સિવાય કામ કરતી વખતે હંમેશાં મગ કે ગ્લાસને હાથની પહોંચે રાખી શકાશે. ક્લિપની સાઇઝ ઍડ્જસ્ટેબલ છે એટલે કોઈ પણ પ્રકારના ટેબલ પર લગાવી શકાય છે.

કિંમત : ૧૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.hitplay.in થી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK