શું સેક્સ દરમિયાન મોટેથી અવાજ કાઢવાથી વધુ આનંદ આવે છે?

Updated: 18th October, 2020 23:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો આ લેખ વાંચવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ દરમિયાન 'ઉહ...આહ... મનમાં પણ આ સવાલ હોય તો આ લેખ વાંચવો જરૂરી છેઆઉચ' આ પ્રકારનો અવાજો કાઢવાની શું જરૂર છે? શું તમને લાગે છે કે માત્ર પોર્ન ફિલ્મોમાં સેક્સયુલ એક્ટ દરમિયાન અવાજ કાઢવામાં આવે છે અને રિયલ લાઈફમાં લોકો આવું નથી કરતા? શું સેક્સ દરમિયાન અવાજ કાઢવાથી ઓર્ગેઝમ મેળવવામાં મદદ મળે છે અને આનંદ વધુ આવે છે? જો તમારા મનમાં પણ આવા સવાલો છે તો આ લેખ તમારા માટે છે.

સેક્સ એન્જોય કરતા હોઈએ ત્યારે કુદરતી રીતે અવાજ આવતો હોય છે. જ્યારે આનંદનો અનુભવ થાય છે ત્યારે તમારું શરીર તમારા કન્ટ્રોલમાં નથી હોતું. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે. આ દરમિયાન જે અવાજ નીકળે છે તેના પર કન્ટ્રોલ રહેતો નથી. તેની બીજી સાઇડ ઇફેક્ટ પણ છે કે બની શકે છે કે, તમે ફૅક સેક્સનો પ્રયત્ન કરી રહ્યાં છો ત્યારે વધારે અવાજ નીકળે છે. ઘણી વખત મેલ પાર્ટનરના ઇગોને સેટિસ્ફાઇ કરવા માટે ફિમેલ પાર્ટનર આવું કરે છે.

ટેક્નિકલી જોવામા આવે તો, સેક્સ દરમિયાન અવાજ કાઢવાનો અર્થ છે કે પાર્ટનર જે કરી રહ્યાં છે તેનાથી તમને ફિલ ગુડ થઈ રહ્યું છે. અવાજ કાઢવાનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યુ છે તે પસંદ છે. પરંતુ સાયલન્સ અને ચૂપ રહેવાનો અર્થ એવો નથી કે એક્ટ પસંદ નથી આવ્યો. જોકે વધારે અવાજથી સહજ અનુભવાતું નથી. એટલા માટે પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું નહી.

MOANING એટલે કે, સેક્સ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સેક્સી માનવામાં આવે છે અને મુખ્ય રીતે તેને પૉઝિટિવ એક્સપીરિયન્સ તરીકે જોવામાં આવે છે. બેડ પર તમારું પરફોર્મન્સ સારું છે કે નહી, જો તેનું કન્ફર્મેશન તમને પાર્ટનર તરફથી મળી જાય તો તેનાથી વધારે સારું શું હોય!

First Published: 18th October, 2020 21:42 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK