ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4

Published: 4th December, 2012 07:42 IST

ગ્રેસો નામની એક કંપનીએ બનાવેલો આ ક્રિસ્ટલ જડેલો આઇફોન ખાસ સ્ત્રીઓની ચૉઇસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.




ગ્રેસોએ લક્ઝરી અને ટેક્નૉલૉજીનો સમન્વય એવા આ આઇફોનને ૨૦૦ વર્ષ જૂના આફ્રિકન બૅકવુડના કેસમાં રાખ્યો છે, જે ખૂબ જ દુર્લભ લાકડું છે. આ કેસ પર ૩૭ વાઇટ ડાયમન્ડ્સ અને ૧૮ કૅરેટ સોનાના ઍપલના લૉગો મઢવામાં આવ્યો છે. ફ્રેમ પ્લૅટિનમ અને પિન્ક ગોલ્ડમાંથી બનેલી છે અને આઇફોનનું આ વર્ઝન લિમિટેડ એડિશન છે.

કિંમત : આશરે ૨,૦૦,૦૦૦ રૂપિયા

વધુ વિગતો માટે www.gresso.comપર ચેક કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK