લિમિટેડ એડિશન ઑર્ગેનિક કૉફી

Published: 7th August, 2012 05:55 IST

  અરાકુ એમરલ્ડ બ્રૅન્ડની આ મુંબઈ મૉન્સૂન ઑર્ગેનિક કૉફી પ્યૉર કૉફીના ચાહકો માટે બેસ્ટ રહેશે.

coffee limited editionપૂર્વ તરફના ઘાટોમાં અરાકુ વૅલીમાં આદિવાસી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલી આ કૉફી દસ વર્ષ જૂની, છાંયામાં ઊછરેલી, તડકામાં સુકાવેલી અને હાથ વડે વીણેલી અરેબિકા ટાઇપની કૉફી છે. મુંબઈ મૉન્સૂનનું ટાઇટલ ધરાવતી આ કૉફી ફ્રેશ સિટ્રસ, ગ્રીન ઍપલ, નટી આમન્ડ અને ડાર્ક ચૉકલેટ એમ ચાર ફ્લેવરમાં મળે છે તેમ જ એ લિમિટેડ એડિશન એટલે કે થોડા પીસમાં જ બનાવવામાં આવી છે.  

 

કિંમત : ૨૦૦ ગ્રામના પૅકિંગ માટે ૯૫૦ રૂપિયા

ક્યાં મળશે? : મુંબઈમાં ઇન્ડિગો ડેલીનાં બધાં જ આઉટલેટ્સમાં, ફક્ત દિવાળી સુધી જ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK