(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
અડધો કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર, કોકો પાઉડર અને ડ્રિન્કિંગ ચૉકલેટ મિક્સ કરી અલગ રાખો. એક જાડા તળિયાવાળા વાસણમાં બાકીનું દૂધ ગરમ કરો. એમાં સાકર નાખીને ઉકાળો. પછી એમાં કસ્ટર્ડવાળું દૂધ ઉમેરો. એ થોડું ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારીને ઠંડું કરો. ઠંડું થયા બાદ એમાં બ્રાઉની કેકના પિસિસ નાખીને હળવે હાથે મિક્સ કરો. એને નાના સર્વિંગ કપમાં રેડીને ફ્રેશ ક્રીમથી સજાવો. પછી અખરોટના ટુકડાથી સજાવીને પીરસો.