બૅકપૅક કાઉચ

Published: 25th December, 2012 06:50 IST

એક સોફો જે સ્કૂલની બૅગ જેવી જ ફીલિંગ આપશે. ઈસ્ટ પૅક કંપનીનો આ સોફો આખો બૅકપૅક ટાઇપની બૅગ્સમાંથી બનેલો છે.

આ સોફામાં કોઈ જ લક્ઝરી કે ટેસ્ટ ન હોવા છતાં એ સ્ટાઇલિશ લાગે છે. આ કાઉચનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં રહેલાં પૉકેટ્સને કારણે હવે કોઈ પણ ઍક્સેસરીઝ કે મોબાઇલ જેવી ચીજો જમીન પર વિખરાયેલી જોવા નહીં મળે. કાઉચમાં ટોટલ પંદરેક પૉકેટ્સ છે. કોઈ બૅચલર કે યંગ ટીનેજરના રૂમ માટે આ કાઉચ બેસ્ટ રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK