Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Asus 6Z એ લોન્ચ કર્યો સ્માર્ટ કેમેરાવાળો ફોન, જાણો કેટલી છે કિંમત

Asus 6Z એ લોન્ચ કર્યો સ્માર્ટ કેમેરાવાળો ફોન, જાણો કેટલી છે કિંમત

27 June, 2019 09:09 PM IST | Mumbai

Asus 6Z એ લોન્ચ કર્યો સ્માર્ટ કેમેરાવાળો ફોન, જાણો કેટલી છે કિંમત

Asus 6Z

Asus 6Z


Mumbai : કોમ્પ્યુટર અને મોબાઇલ ક્ષેત્રે જાણીતી આઈટી કંપની Asus એ ભારતમાં ગત અઠવાડિયે Asus 6Z ને ભારતીય સ્માર્ટ ફોનના માર્કેટમાં લોન્ચ કર્યો છે. સ્માર્ટ ફોનના આ કંપની આસુસે Flipkart સાથે પાર્ટનરશિપ કરી છે. આસુસ સ્માર્ટફોન કંપનીએ કુલ 3 વેરિએન્ટ ફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટ ફોનની શરૂઆતની કિંમત 31,999 રૂપિયા અને મેક્સિમમ કિંમત 39,999 રૂપિયા રાખવામાં આવી છે.

શું છે આ સ્માર્ટ કેમેરા ફોનની કિંમત
Asus એ લોન્ચ કરેલ 6Z સ્માર્ટ ફોન 6GB+64GB વેરિએન્ટની કિંમત 31999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 34999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 39999 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક, મિડનાઇત બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આ ફોનની શું છે સ્પેસિફિકેશન્સ
Asus ના આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. તેમાં ફરનાર સેલ્ફી કેમેરા લાગેલો છે. 48MP+13MP નો ડુઅલ કેમેરા સેટઅપ છે જે મૂવ કરે છે અને સેલ્ફી અને રિયર કેમેરા, બંને તરફ કામ કરે છે. તેની ડિસ્પ્લે 6.4 ઇંચનો છે અને ક્વોલકોમ SM855 પ્રોસેસર લાગેલું છે. તેની બેટરી 5000 mAh ની છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 09:09 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK