Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

31 October, 2018 07:36 AM IST |

ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ


astro28


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)



આજનો દિવસ ખંતપૂર્ણ રહેશે એવી ગણેશજીની ભવિષ્યવાણી છે. તમારા ગ્રહમાન દર્શાવે છે કે તમે કોઈ પ્રાચીન સ્થળે કે પછી મ્યુઝિયમમાં કે ઐતિહાસિક સ્થળે જશો.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને વિચારતા કરી મૂકે એવો દિવસ છે. અલગ-અલગ રીતે થોડી-થોડી સફળતા દરેક જગ્યાએ મળશે. દરેક નવો દિવસ નવી સંભાવનાઓ સાથે ઊગતો હોય છે.



જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


પ્રિયકર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટેની હિંમત અને ઇરાદો આજે બુલંદ છે. તમારો પોશાક મોહી લેનારો અથવા તો કહો કે લગ્ન માટે લાયક હશે.


કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા વિચારો અત્યંત ક્રાન્તિકારી છે, પરંતુ તમે એમને અંકુશમાં રાખશો એવું ગણેશજીનું ભવિષ્યકથન છે.


લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ટીપે-ટીપે સરોવર ભરાય એ કહેવતને અનુસરવું અને હિંમત હાર્યા વગર લક્ષ્યની પ્રાપ્તિ કરવી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે જે બાબતો પ્રત્યે અનુરાગ ધરાવો છો એ બાબતો જો તમારો વ્યવસાય નહીં હોય તો એમને તમે પોતાનો શોખ બનાવી લેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા વર્તનનો કોઈ ભરોસો નહીં હોય અને તમારો પારો સાંજ સુધી આવો જ રહેશે. કોઈ સાનંદાર્ય સર્જા‍વાની શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારું મગજ બધી બાજી સંભાળી લેશે અને સંભવત: તમે સખત મહેનત કરશો.


સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે વ્યવસાયી તરીકેની પોતાની કુશળતાને ખીલવવાની તૈયારીમાં છો. કામ પ્રત્યેની તમારી નિષ્ઠા અને સમર્પણ અનેરાં હશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે ભાગીદારીના વિષયમાં ગળાડૂબ હોવાથી બીજી કોઈ પ્રવૃત્તિ માટે સમય નહીં મળે. તમારી વાક્પટુતાનાં વખાણ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે તર્ક અને લાગણીઓ વચ્ચે સંતુલન ટકાવી રાખવાનો અનુભવ ધરાવો છો. બિઝનેસમાં આનંદનું મિશ્રણ કેવી રીતે કરવું એ પણ તમને આવડી જશે.


પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


વિદેશમાં વસતા તમારા કોઈ જૂના મિત્ર કે સંબંધી તમારા સંપર્કમાં આવશે અને તમને રાજી કરી દેશે. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે સારો દિવસ છે.



Whatsapp-channel Whatsapp-channel

31 October, 2018 07:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK