Aries (Mar 20 - Apr 20)

Published: 12th October, 2011 23:45 IST

આજના દિવસનો પ્રારંભ દ્વિધા સાથે થશે, પરંતુ આવા સમયમાં જ માણસનું ગજું પરખાય છે. દિવસના પાછલા ભાગમાં વિશિક્ટ કામગીરી બદલ પ્રશંસાનાં પુષ્પોનો તમારા પર વર્ષાવ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK