Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઍનિમલ પ્રિન્ટ છે એવરગ્રીન

ઍનિમલ પ્રિન્ટ છે એવરગ્રીન

30 December, 2011 06:28 AM IST |

ઍનિમલ પ્રિન્ટ છે એવરગ્રીન

ઍનિમલ પ્રિન્ટ છે એવરગ્રીન




(સ્ટાર & સ્ટાઇલ)





તાજેતરમાં કેટલીક ઇવેન્ટમાં રવીના ટંડન, માના શેટ્ટી, સુનીતા આશુતોષ ગોવારીકર અને માન્યતા દત્ત વષોર્થી બૉલીવુડની માનુનીઓમાં માનીતી લેપર્ડ પ્રિન્ટમાં જોવા મળી હતી. માન્યતાએ તો એક ડગલું આગળ વધીને ક્લચ અને ફુટવેઅર પણ ડ્રેસને મૅચ કરેલાં.

ચિત્તાના ચટાપટા સ્ટાઇલની આ પ્રિન્ટ ખાસ્સી જૂની છે, પણ વારંવાર પહેરીને ઍક્ટ્રેસિસ એને સમય સાથે રાખવા માગતી હોય એવું લાગી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 06:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK