Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

02 April, 2019 11:52 AM IST |
ધર્મિન લાઠિયા

ઘરે બનાવો ચટપટી કૉર્ન ચિપ્સ

કોર્ન ચિપ્સ

કોર્ન ચિપ્સ


આજની વાનગી

સામગ્રી



* ૧ કપ મકાઈનો લોટ


* અડધો કપ મેંદો

* દોઢ ટેબલ-સ્પૂન તેલ


* ૧/૪ ટી-સ્પૂન હળદર

* ૧/૪ ટી-સ્પૂન અજમો

* ૧ ટી-સ્પૂન મરચું

* અડધો ટી-સ્પૂન સંચળ

* મીઠું પ્રમાણસર

રીત

મકાઈનો લોટ અને મેંદો ભેગા કરી એમાં મીઠું, હળદર, અજમો નાખીને પૂરીનો લોટ બાંધવો. એને થોડીક વાર રહેવા દઈને પછી પાતળી મોટી પૂરી વણવી. એમાં કાંટાથી કાણાં પાડવાં. એને છાપા પર સૂકવવી. પૂરીના ચાર ભાગ કરવા. ગરમ તેલ મૂકીને એને કડક તળવી અને એના પર મીઠું, સંચળ અને મરચું ભભરાવવું.

આ પણ વાંચો : ઉનાળામાં કેરી બનાવશે તમારા ડેસર્ટને ખાસ

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2019 11:52 AM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK