Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ રીતે ઘરે બનાવો પીત્ઝા બેઝ

આ રીતે ઘરે બનાવો પીત્ઝા બેઝ

18 July, 2019 11:57 AM IST | મુંબઈ ડેસ્ક
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાવો પીત્ઝા બેઝ

પીત્ઝા બેઝ

પીત્ઝા બેઝ


આજની વાનગી

સામગ્રી
☞ બે કપ મેંદો
☞ ૧/૨ કપ ગરમ પાણી
☞ ૧ ટીસ્પૂન ખાંડ
☞ બે ટીસ્પૂન યીસ્ટ
☞ ૩ ટેબલસ્પૂન તેલ
☞ મીઠું સ્વાદાનુસાર
રીત
એક વાસણમાં ગરમ પાણી નાખી એમાં ખાંડ અને યીસ્ટ નાખી ૧૦ મિનિટ રહેવા દો. મેંદામાં મીઠું અને યીસ્ટવાળું પાણી નાખી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો. ભીના કપડાથી ઢાંકી ૩૦ મિનિટ રેસ્ટ આપો. લોટની જાડી રોટલી બનાવી એમાં ચાકુથી કાપા કરી અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૮-૧૦ મિનિટ બેક કરો.



આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 11:57 AM IST | મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK