Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

30 April, 2019 11:43 AM IST |
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

કટકી કેરી વઘારની

કટકી કેરી વઘારની


આજની વાનગી

સામગ્રી



* પાંચ કિલો રાજાપૂરી કેરી


* પાંચ કિલો ગોળ

* ૧૦૦ ગ્રામ મરચું


* તમારી આવશ્યકતા પ્રમાણે તેલ

* જીરું

* રાઈ

* મીઠું

* હળદર

* તજ

* લવિંગ

રીત

કેરીને છોલીને ધોઈને એની ઝીણી ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી એમાં જીરું, રાઈ, હિંગ, તજ, લવિંગ અને આખા મરચાના કટકાનો વઘાર કરવો. એમાં મીઠું-હળદર નાખી ધીમા તાપે મૂકવું. એમાં ચપ્પુથી કાપેલો ગોળ નાખવો. ગોળનો રસો બરાબર થાય એટલે મરચું નાખીને ઉતારી લેવી. ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.

આ પણ વાંચો : આ રીતે બનાવો ટેસ્ટી આવાકાડો બનાના સ્મૂધી

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 11:43 AM IST | | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK