Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

21 May, 2019 12:19 PM IST |
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

ચોકલેટ સૉસ

ચોકલેટ સૉસ


આજની વાનગી

સામગ્રી



* ૨ ટેબલ-સ્પૂન ડ્રિન્કિંગ ચોકલેટ પાઉડર


* ૨ ટેબલ-સ્પૂન કોકો પાઉડર

* ૧ ટેબલ-સ્પૂન કોર્ન ફ્લોર


* ૫ ટેબલ-સ્પૂન સાકાર

* ૧ ટેબલ-સ્પૂન બટર

* ૧ ટી-સ્પૂન વેનિલા એસેન્સ

રીત

એક વાસણમાં કોકો પાઉડર, ચોકલેટ પાઉડર અને કૉર્ન ફ્લોર મિક્સ કરી ઠંડું પાણી નાખી પેસ્ટ બનાવી વધારે પાણી નાખી ધીમા તાપ પર ઉકાળવું. સતત હલાવતા રહેવું. જાડું થાય એટલે બટર નાખવું. ઉતારી વેનિલા એસેન્સ નાખી ઠંડું કરવું. ઍરટાઈટ ડબામાં ભરી રાખવું.

આ પણ વાંચો : આવી રીતે બનાવો બ્લુ લેમન શરબત

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 12:19 PM IST | | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK