Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો વાઇટ સૉસ કેવી રીતે બનાવશો ઘરે

જાણો વાઇટ સૉસ કેવી રીતે બનાવશો ઘરે

05 March, 2019 01:47 PM IST |
ધર્મિન લાઠિયા

જાણો વાઇટ સૉસ કેવી રીતે બનાવશો ઘરે

વાઇટ સૉસ

વાઇટ સૉસ


આજની વાનગી

સામગ્રી



* ૧ ટેબલ-સ્પૂન માખણ


* ૧ ટેબલ-સ્પૂન મેંદો

* ૧ કપ દૂધ


* મીઠું

* મરી પ્રમાણસર

રીત

એક વાસણમાં માખણ ગરમ કરવું. એમાં મેંદો નાખી શેકીને ઉતારી લેવું. એમાં ધીમે-ધીમે દૂધ નાખવું. એકરસ થાય એટલે તાપ પર મૂકવું. સૉસ જાડો થાય એટલે મીઠું અને મરીનો ભૂકો નાખી હલાવીને ઉતારી લેવું. તૈયાર છે વાઇટ સૉસ.

આ પણ વાંચો : જાણો ક્લબ સૅન્ડવિચ બનાવવાની રીત

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 01:47 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK