Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પનીર ચિલી

05 February, 2019 02:17 PM IST |
ધર્મિન લાઠિયા

પનીર ચિલી

પનીર ચિલી

પનીર ચિલી


આજની વાનગી

સામગ્રી



* ૨૫૦ ગ્રામ પનીર


* તેલ જરૂર પ્રમાણે

* નાનો ટુકડો આદું


* ૬ કળી લસણ

* ચાર લીલાં મરચાં

* બે ડુંગળી

* બે કૅપ્સિકમ

* બે ટી-સ્પૂન ચિલી સૉસ

* એક ચમચી મરી પાઉડર

* એક ટી-સ્પૂન સોય સૉસ

* ૨૦૦ ગ્રામ મેંદો

* ૫૦ ગ્રામ કૉર્નફ્લોર

* એક ચમચી મીઠું

રીત

એક કડાઈમાં ત્રણ ટેબલ-સ્પૂન તેલ લઈ એમાં આદું, લસણ અને મરચાં લાંબાં કાપીને સાંતળવાં. ડુંગળી અને કૅપ્સિકમ ઝીણાં સમારીને નાખવાં અને સાંતળવાં. એમાં ચિલી સૉસ, ટમૅટો કેચ-અપ, મરી પાઉડર, મીઠું, અડધો કપ પાણી અને સોય સૉસ નાખવાં. પનીર છીણીને એમાં મેંદો, કૉર્નફ્લોર અને મીઠું નાખીને પાણીથી ખીરું બનાવવું. એના પકોડા બનાવવા. ગ્રેવી ઊકળે એટલે એમાં પકોડા નાખવા. સરસ હલાવીને ગરમ-ગરમ સર્વ કરવું.

આ પણ વાંચો : પાઇનૅપલ ચટણી

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 02:17 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK